અંતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતિયું

વિશેષણ

  • 1

    છેલ્લું; છેવટનું; અંતે આવેલું.

  • 2

    લાક્ષણિક બહુ જ ખિજાયેલું; મરણિયું; જીવ ઉપર આવેલું.

મૂળ

सं. अंत