અતિરિક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતિરિક્ત

વિશેષણ

  • 1

    બહુ જ.

  • 2

    શૂન્ય; ખાલી.

  • 3

    શ્રેષ્ઠ.

  • 4

    ભિન્ન; વ્યતિરિક્ત.

મૂળ

सं.