અતિરોમશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતિરોમશ

વિશેષણ

  • 1

    બહુ વાળવાળું.

પુંલિંગ

  • 1

    જંગલી બકરો.

  • 2

    મોટો વાંદરો.

મૂળ

सं.