અતિવર્ધિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતિવર્ધિત

વિશેષણ

  • 1

    ઘણું વધારી મૂકેલું; અત્યુક્તિવાળું.

મૂળ

सं.