અતિવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતિવાદ

પુંલિંગ

  • 1

    બહુ બોલવું તે.

  • 2

    અપ્રિય-કઠોર વચન.

  • 3

    અંતિમ હદે તર્કને લઈ જઈને કરાતો વાદ.

મૂળ

सं.