અતિશયોક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતિશયોક્તિ

સ્ત્રીલિંગ

  • 1

    અત્યુક્તિ; વધારીને બોલવું તે.

  • 2

    કાવ્યશાસ્ત્ર
    એ નામનો એક અલંકાર.

મૂળ

+ઉક્તિ