અતોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતોલ

વિશેષણ

  • 1

    અતુલ; તુલના વગરનું; અનુપમ.

  • 2

    તોલી ન શકાય એટલું; તોલ વગરનું; ઘણું જ.

મૂળ

सं.