અથડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અથડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અથડાવું; ટિચાવું; અફળાવું.

  • 2

    રખડવું; ભટકવું.

  • 3

    લાક્ષણિક ફાંફાં મારવાં.

  • 4

    તકરાર થવી.