અથડાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અથડાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ટિચાવું; અફળાવું.

 • 2

  રખડવું; ભટકવું.

 • 3

  લાક્ષણિક ફાંફાં મારવાં.

 • 4

  તકરાર થવી.

મૂળ

सं. आ+स्तक्?