અથર્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અથર્યું

વિશેષણ

  • 1

    અસ્થિર; ચંચળ.

  • 2

    અધીરું.

  • 3

    કાઠિયાવાડી ઉતાવળું.