અથર્વવેદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અથર્વવેદી

વિશેષણ

  • 1

    એ વેદનો અનુયાયી (બ્રાહ્મણ).

  • 2

    અર્થવવેદને લગતું.

મૂળ

सं.