ગુજરાતી

માં અથાકની 2 મુખ્ય વ્યાખ્યા છે: અથાક1અથાક2

અથાક1

વિશેષણ

  • 1

    થાકે નહિ તેવું; અથક.

ગુજરાતી

માં અથાકની 2 મુખ્ય વ્યાખ્યા છે: અથાક1અથાક2

અથાક2

વિશેષણ

  • 1

    અથાહ; અગાધ; અતાગ.

  • 2

    પાર વિનાનું.

મૂળ

दे. अत्थग्घ=અગાધ