અથાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અથાગ

વિશેષણ

  • 1

    અથાહ; અગાધ; અતાગ.

  • 2

    પાર વિનાનું.

મૂળ

दे. अत्थग्घ=અગાધ