અથાણું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અથાણું કરવું

  • 1

    અથાણું બનાવવું.

  • 2

    લાક્ષણિક નકામું સંઘરી કે રાખી મૂકવું-કામમાં ન લેવું.