અથાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અથાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    મીઠું કે મસાલો બરાબર ચડવો.

  • 2

    ખટાશવાળું ઊભરણ કે આથો ચડવો.

મૂળ

'આથવું'નું કર્મણિ