અદક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદક

વિશેષણ

 • 1

  અદકું; વધારે.

મૂળ

सं. अधिक

અંદુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંદુક

સ્ત્રીલિંગ

 • 1

  હાથીને પગે બાંધવાની સાંકળ.

મૂળ

सं.

અંદૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંદૂક

સ્ત્રીલિંગ

 • 1

  હાથીને પગે બાંધવાની સાંકળ.

મૂળ

सं.

અદકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદકું

વિશેષણ

 • 1

  અધિક; વધારે.