અદકપાંસળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદકપાંસળિયું

વિશેષણ

  • 1

    મોટપ કે પૈસો ઈત્યાદિ ન જીરવી શકે એવા સ્વભાવનું.

  • 2

    જેના પેટમાં વાત ટકે નહીં એવું; વાતોડિયું.