અદૂગડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદૂગડું

વિશેષણ

  • 1

    અધૂકડું; ઊભે પગે બેઠેલું કે બરાબર નહીં બેઠેલું.

મૂળ

अर्ध-અધ+ सं. उत्कुटुक, प्रा. उककुडुग પરથી?