અદત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદત્ત

વિશેષણ

  • 1

    નહિ આપેલું.

નપુંસક લિંગ

  • 1

    શાસ્ત્રવિરુદ્ધ હોઈ થયેલું દાન.

મૂળ

सं.