ગુજરાતી માં અદબની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અદબ1અદબ2

અદબ1

સ્ત્રીલિંગ

  • 1

    સાહિત્ય; કલા.

મૂળ

अ.

ગુજરાતી માં અદબની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અદબ1અદબ2

અદબ2

સ્ત્રીલિંગ

  • 1

    વિવેક; મર્યાદા.

  • 2

    બંને હાથને કોણીથી વાળી સામસામી કોણી આગળ કાંડાં ટેકવી કરાતી મુદ્રા.

મૂળ

अ.