અદ્ભુત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદ્ભુત

વિશેષણ

  • 1

    આશ્ચર્યકારક; અલૌકિક.

મૂળ

सं.

અદ્ભુત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદ્ભુત

નપુંસક લિંગ

  • 1

    ચમત્કાર; આશ્ચર્ય.