અદ્ભુતાકૃતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદ્ભુતાકૃતિ

વિશેષણ

  • 1

    અદ્ભુત આકૃતિ કે રૂપવાળું; અદ્ભુત.

મૂળ

+આકૃતિ