ગુજરાતી

માં અદયની 3 મુખ્ય વ્યાખ્યા છે: અદય1અદેય2અદ્ય3

અદય1

વિશેષણ

 • 1

  નિર્દય.

મૂળ

सं.

ગુજરાતી

માં અદયની 3 મુખ્ય વ્યાખ્યા છે: અદય1અદેય2અદ્ય3

અદેય2

વિશેષણ

 • 1

  આપી ન શકાતું કે ન આપવા જેવું.

મૂળ

सं.

ગુજરાતી

માં અદયની 3 મુખ્ય વ્યાખ્યા છે: અદય1અદેય2અદ્ય3

અદ્ય3

ક્રિયાવિશેષણ

 • 1

  આજ.

 • 2

  હમણાં.

મૂળ

सं.