અદૂરદર્શી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદૂરદર્શી

વિશેષણ

  • 1

    ટૂંકી દૃષ્ટિનું.

  • 2

    લાંબો વિચાર નહિ કરનારું.

મૂળ

सं.