અદૂરદૃષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદૂરદૃષ્ટિ

વિશેષણ

  • 1

    અદૂરદર્શી; લાંબો વિચાર નહિ કરનારું.

મૂળ

सं.

અદૂરદૃષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદૂરદૃષ્ટિ

સ્ત્રીલિંગ

  • 1

    ટૂંકી દૃષ્ટિ; દૂરદ્દષ્ટિનો અભાવ.