અદ્રવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદ્રવ

વિશેષણ

  • 1

    પ્રવાહી નહિ તેવું.

  • 2

    રશાયણવિજ્ઞાન
    ઓગળે નહિ ને રજકણ રૂપે પ્રવાહીમાં તરતું રહે તેવું.

મૂળ

सं.