અદલબદલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદલબદલ

ક્રિયાવિશેષણ

  • 1

    ફેરબદલ; હેરફેર.

મૂળ

અદલ+બદલો? કે 'બદલો'નું દ્વિત્વ?