અદળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદળ

વિશેષણ

  • 1

    અદલ; દલ-પાંદડી વિનાનું.

  • 2

    જાડાઈ વિનાનું.

  • 3

    દાળ ન પડે એવું.

મૂળ

सं.