અદ્વૈત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદ્વૈત

નપુંસક લિંગ

 • 1

  એકતા.

 • 2

  જીવાત્મા અને પરમાત્માની એકતા.

 • 3

  બ્રહ્મ.

મૂળ

सं.

અદ્વૈત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદ્વૈત

વિશેષણ

 • 1

  દ્વૈત નહિ એવું; એકરૂપ; અદ્વિતીય.