અદ્વૈતવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદ્વૈતવાદ

પુંલિંગ

  • 1

    જીવાત્મા અને પરમાત્મા એક જ છે એવો મત; જગતનું મૂળ તત્ત્વ એક જ છે એવો મત; વેદાંત.