અદૃશ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદૃશ્ય

વિશેષણ

  • 1

    દેખાય નહિ એવું; ગુપ્ત.

  • 2

    અલોપ.

મૂળ

सं.