અદુષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદુષ્ટ

વિશેષણ

  • 1

    દુષ્ટ નહિ તેવું.

મૂળ

सं.

અદૃષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદૃષ્ટ

વિશેષણ

  • 1

    દીઠેલું-જ્ણાયેલું નહિ તેવું.

મૂળ

सं.

અદૃષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદૃષ્ટ

નપુંસક લિંગ

  • 1

    ભાગ્ય; દૈવ.