અદૃષ્ટવિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદૃષ્ટવિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    ભવિષ્ય જાણવાની વિદ્યા.

  • 2

    અદૃષ્ટ રહેવાની વિદ્યા; જાદુ.