ગુજરાતી

માં અદાની 4 મુખ્ય વ્યાખ્યા છે: અદા1અદા2અદા3અદા4

અદા1

સ્ત્રીલિંગ

 • 1

  અદાવત; વેર.

ગુજરાતી

માં અદાની 4 મુખ્ય વ્યાખ્યા છે: અદા1અદા2અદા3અદા4

અદા2

સ્ત્રીલિંગ

 • 1

  અંગચેષ્ટા; નખરા.

 • 2

  અભિનયની છટા; અંગ-વિન્યાસ; 'પોઝ'.

ગુજરાતી

માં અદાની 4 મુખ્ય વ્યાખ્યા છે: અદા1અદા2અદા3અદા4

અદા3

પુંલિંગ બહુવયન​

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી અદો; આતો; દાદો (મોટા, આતા પેઠે; અદા' બ૰વ૰ રૂપે માનાર્થે વડીલ માટે વપરાય છે).

ગુજરાતી

માં અદાની 4 મુખ્ય વ્યાખ્યા છે: અદા1અદા2અદા3અદા4

અદા4

અવ્યય

 • 1

  પૂરું-ચૂકતે (અદા કરવું, અદા થવું વગેરે રીતે વપરાય છે. જેમ કે, ફરજ, દેવું અદા કરવું).

મૂળ

अ.