અંદાજપત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંદાજપત્ર

પુંલિંગ

  • 1

    (વ્યક્તિ કે સંસ્થાનાં) વાર્ષિક અને ખર્ચનો અંદાજી હિસાબ બતાવતું કાગળિયું; 'બજેટ'.

નપુંસક લિંગ