અંદાજ કાઢવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંદાજ કાઢવો

  • 1

    અડસટ્ટાનો હિસાબ કરવો-તેનો આશરો મેળવવો, શુમારે કેટલું તે જોવું; અનુમાન કરવું.