ગુજરાતી

માં અદોની 2 મુખ્ય વ્યાખ્યા છે: અદો1અદો2

અદો1

પુંલિંગ

  • 1

    'ઉદય હો! જય હો!' એવા અર્થનો પોકાર.

ગુજરાતી

માં અદોની 2 મુખ્ય વ્યાખ્યા છે: અદો1અદો2

અદો2

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી આતો; દાદો (મોટા, આતા પેઠે, 'અદા' બ૰વ૰ રૂપે માનાર્થે વડીલ માટે વપરાય.).