અધઃપતન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધઃપતન

નપુંસક લિંગ

  • 1

    અધઃપાત; નીચે પડવું તે.

  • 2

    અધોગતિ; અવનતિ; પડતી.

  • 3

    નરકમાં પડવું તે; અવગતિ.