અધઃપાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધઃપાત

પુંલિંગ

  • 1

    નીચે પડવું તે.

  • 2

    અધોગતિ; અવનતિ; પડતી.

  • 3

    નરકમાં પડવું તે; અવગતિ.