અંધક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંધક

વિશેષણ

  • 1

    ઝાંખું; ઝળઝળું.

  • 2

    ફીકું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક રાક્ષસ.