અધકચરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધકચરું

વિશેષણ

  • 1

    અડધું કચરેલું-છૂંદેલું.

  • 2

    કાચું-પાકું.

  • 3

    લાક્ષણિક અર્ધદગ્ધ.