અંધકૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંધકૂપ

પુંલિંગ

  • 1

    અંધારો કૂવો.

  • 2

    ઝાડ ઝાંખર કે બીજે કારણે ન દેખાવાથી ફસાઈ પડાય એવો કૂવો.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક નરક.