અધડૂકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધડૂકું

વિશેષણ

  • 1

    અધૂકડું; અદૂગડું; ઊભે પગે બેઠેલું કે બરાબર નહીં બેઠેલું.