અધ્ધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધ્ધર

અવ્યય

  • 1

    અધર; હવામાં લટકે એમ; ટેકા વિના.

  • 2

    ઊંચે; અંતરિયાળ.

  • 3

    લાક્ષણિક અસ્પષ્ટ; અનિશ્ચિત.