અધ્ધર ને અધ્ધર ચાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધ્ધર ને અધ્ધર ચાલવું

  • 1

    બેપરાઈ કે મગરૂરીથી યા કામમાં ઢેકો નમાવ્યા વગર વર્તવું.