અધ્ધર ને અધ્ધર રાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધ્ધર ને અધ્ધર રાખવું

  • 1

    ઊંચું ને ઊંચું કે ખડે પગે (માણસને) રાખવું; જંપીને બેસવા ન દેવું.

  • 2

    ફૂલ પેઠે ઊંચકી રાખીને સંભાળવું (માથું).