અધમણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધમણિયું

વિશેષણ

  • 1

    જેમાં અર્ધો મણ માય તેવું(પાત્ર).

  • 2

    અર્ધા મણના વજનનું.