અધ્યક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધ્યક્ષ

પુંલિંગ

  • 1

    ઉપરી; મુખ્ય અધિકારી.

  • 2

    (સભાનો) પ્રમુખ.

મૂળ

सं.