અધ્યેતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધ્યેતા

પુંલિંગ

  • 1

    વિશિષ્ટ વિદ્યાભ્યાસ કે સંશોધન માટે વિદ્યાપીઠ તરફથી ચૂંટાયેલો સ્નાતક.

  • 2

    વિદ્વાનોના મંડળનો સભ્ય; 'ફેલો'.

મૂળ

सं.