અધ્યાત્મયોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધ્યાત્મયોગ

પુંલિંગ

  • 1

    મનની વૃત્તિઓને બાહ્ય પદાર્થોમાંથી પાછી ફેરવીને આત્મામાં જોડવી તે.